જય સ્વામિનારાયણ..
પ્રમુખસ્વામી મહારાજ ૧૩ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ અક્ષરધામ નિવાસી થયા તેને આજે એક વર્ષ ઉપરાંતનો સમય થવા આવ્યો છે તેમ છતાં દરેક હરિભક્તના હૃદયમાં સ્વામીબાપા જીવંત છે અને જીવંત રહેશે. સ્વામીશ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે બી.એ.પી.એસ. ના દરેક સેન્ટરમાં વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાંથી લોકચાહના મેળવી હતી. સ્વામીશ્રી દ્વારા આપવામાં આવતા સંદેશ અને માર્ગદર્શનનું અનુકરણ હરકોઇ કરતું હતું. પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી દ્વારા લિખિત ગ્રંથ 'જેના ગુણે રીઝ્યા ગિરધારી' માં સંતના લક્ષણો વર્ણવવામાં આવ્યા છે તેની જાંખી અહીં કરીએ....
1.Seva Bhavna
2. Snehbhav
3. Saralta
4. Shanshilta
5. Samp Bhavna
6. Samarpan
7. Sanyam-sadhuta
8. Samay-shishta
જય સ્વામિનારાયણ..
Source: Divyabhaskar.com
If you like this post, please share to your friends and relatives and don't forget to like and follow our page fb My BAPS family
@narayanswarup1921 & Instagram
@my_baps_family.
Comments
Post a Comment